Monday 7 January 2019

મૃગજળ

મૃગજળ પાછળ
દોડતુ મન
ખુદને છલતુ
- ગ્રીષ્મા

Saturday 5 January 2019

મન

અળવીતરુ મન
મૃગજળ પાછળ દોડતુ
બેચેન બની
- ગ્રીષ્મા