Saturday, 1 September 2018

Takdeer

Teri har tasveer muje achhi lagti hai
Mana ke tu meri takdeer nahi, fir bhi teri har tasveer muje achhi lagti hai

Friday, 5 January 2018

Complete or incomplete?

Complete or incomplete?
They met after years and talked for hours.

She : I think I am complete now having such a wonderful life, family and career.

He : Just smiled. (Thinking : how? You will always be my incomplete wish.)

Thursday, 21 September 2017

મને સમજાતી નથી

મારી એક સહેલી છે જે મને સમજાતી નથી

ક્યારેક જિદ્દી છે , ક્યારેક જક્કી છે
પણ ક્યારેક એટલી સરળ છે , કે મને સમજાતી નથી

ક્યારેક નાદાન છે, ક્યારેક માસૂમ  છે,
પણ ક્યારેક એટલી સમજદાર છે , કે મને સમજાતી નથી

ક્યારેક લાગે છે સમજાઈ એવી છે
પણ ક્યારેક  એટલી અટપટી છે , કે મને સમજાતી નથી

ક્યારેક લાગે છે આ મારી જ જિંદગી છે
પણ ક્યારેક લાગે છે "ગ્રીષ્મા ", શું આ જ મારી જિંદગી છે ?

કે મને સમજાતી નથી